વૈભવ સૂર્યવંશીની તોફાની ઇનિંગ, 29 બૉલમાં 94 રન, ફૅન બન્યા ક્રિકેટરથી માંડીને પોલિટિશિયન, કોણે શું કહ્યું?

By BBC GujaratiJune 21, 2026
વૈભવ સૂર્યવંશીની તોફાની ઇનિંગ, 29 બૉલમાં 94 રન, ફૅન બન્યા ક્રિકેટરથી માંડીને પોલિટિશિયન, કોણે શું કહ્યું?

Photo: BBC Gujarati

AI Key Highlights
  • શ્રીલંકાના દાંબુલા ખાતે રમાઈ રહેલી 50 ઓવરની ત્રિકોણીય શ્રેણીની અંતિમ મૅચમાં ભારત-એ ટીમના ઓપનિંગ બૅટ્સમૅન વૈભવ સૂર્યવંશીની સ્ફોટક બેટિંગના ભૂતપૂર્વ ક્રિકેટર અને કૉમેન્ટેટર સંજય માંજરેકર પણ ચાહક બની ગયા છે.
  • વૈભવ સૂર્યવંશીએ માત્ર 11 બૉલમાં અડધી સદી ફટકારી અને 29 બૉલમાં 94 રનની ઇનિંગ રમી.
  • તેમના સ્ફોટક અંદાજને કારણે ભારત એએ શ્રીલંકા એ સામે નવ વિકેટ ગુમાવીને 377 રનનો વિશાળ સ્કોર ખડકી દીધો.
  • જોકે, આ પહેલાં વૈભવ સૂર્યવંશી સિરીઝની ચોથી મૅચમાં ભારત અને શ્રીલંકા વચ્ચેની મૅચમાં થયેલા વિવાદને કારણે ચર્ચામાં આવ્યા હતા.
  • જોકે, એ બાદસંજય માંજરેકરે કહ્યું હતુંકે, "જો તેઓ ઇન્ડિયા-એના કોચ કે મૅનેજર હોત તો તેમણે અફઘાનિસ્તાન સામે રમાઈ રહેલી મૅચ માટે વૈભવ સૂર્યવંશીને ટીમમાં સામેલ ન કર્યો હોત." પરંતુ રવિવારે, વૈભવ સૂર્યવંશીના વિસ્ફોટક અંદાજને જોયા બાદ, સંજય માંજરેકરેઍક્સ પર લખ્યું, "હમણાં જ અહેસાસ થયો કે વૈભવ 50 ઓવરના ક્રિકેટને એક એવા ફૉર્મેટ તરીકે જુએ છે જ્યાં તેઓ વધુ હાહાકાર મચાવી શકે છે!

શ્રીલંકાના દાંબુલા ખાતે રમાઈ રહેલી 50 ઓવરની ત્રિકોણીય શ્રેણીની અંતિમ મૅચમાં ભારત-એ ટીમના ઓપનિંગ બૅટ્સમૅન વૈભવ સૂર્યવંશીની સ્ફોટક બેટિંગના ભૂતપૂર્વ ક્રિકેટર અને કૉમેન્ટેટર સંજય માંજરેકર પણ ચાહક બની ગયા છે. વૈભવ સૂર્યવંશીએ માત્ર 11 બૉલમાં અડધી સદી ફટકારી અને 29 બૉલમાં 94 રનની ઇનિંગ રમી. તેમના સ્ફોટક અંદાજને કારણે ભારત એએ શ્રીલંકા એ સામે નવ વિકેટ ગુમાવીને 377 રનનો વિશાળ સ્કોર ખડકી દીધો. જોકે, આ પહેલાં વૈભવ સૂર્યવંશી સિરીઝની ચોથી મૅચમાં ભારત અને શ્રીલંકા વચ્ચેની મૅચમાં થયેલા વિવાદને કારણે ચર્ચામાં આવ્યા હતા.

More To Read