મહિલા ટી20 વિશ્વકપ: ભારતીય ટીમ માટે સેમિફાઇનલમાં પહોંચવું કેમ સરળ નથી?
By BBC GujaratiJune 27, 2026

Photo: BBC Gujarati
AI Key Highlights
- ગુરુવારે બાંગ્લાદેશ સામે ભારતે પાંચ વિકેટથી જીત મેળવ્યા બાદ ભારતની આઈસીસી મહિલા ટી20 વિશ્વકપની સેમિફાઇનલ મૅચમાં પહોંચવાની તક વધુ મજબૂત બની છે.
- જોકે, આનાથી આગળ સેમિફાઇનલ સુધીનો રસ્તો એટલો સરળ નથી.
- ઉલ્લેખનીય છે કે, ભારત અત્યારે ગ્રૂપ-એમાં છ પૉઇન્ટ સાથે બીજા સ્થાને છે.
- ઑસ્ટ્રેલિયા ચાર મૅચ જીતીને આઠ પૉઇન્ટ સાથે પ્રથમ સ્થાને યથાવત છે.
- સાથે જ, નેધરલૅન્ડ સામે મોટી જીત બાદ દક્ષિણ આફ્રિકાએ પોતાનો નેટ રન રેટ સુધાર્યો છે અને હવે તેઓ પણ છ પૉઇન્ટ સાથે ભારતની બરાબરી પર છે.
ગુરુવારે બાંગ્લાદેશ સામે ભારતે પાંચ વિકેટથી જીત મેળવ્યા બાદ ભારતની આઈસીસી મહિલા ટી20 વિશ્વકપની સેમિફાઇનલ મૅચમાં પહોંચવાની તક વધુ મજબૂત બની છે. જોકે, આનાથી આગળ સેમિફાઇનલ સુધીનો રસ્તો એટલો સરળ નથી. ઉલ્લેખનીય છે કે, ભારત અત્યારે ગ્રૂપ-એમાં છ પૉઇન્ટ સાથે બીજા સ્થાને છે. ઑસ્ટ્રેલિયા ચાર મૅચ જીતીને આઠ પૉઇન્ટ સાથે પ્રથમ સ્થાને યથાવત છે.
Was this story interesting?





