પશુપાલકોને મોટો ઝટકો: અમૂલે પશુદાણમાં કર્યો તોતિંગ ભાવ વધારો, જાણો 50 કિલોની ગુણીના નવા ભાવ
By AbpMay 23, 2026

Photo: Abp
AI Key Highlights
- Amul cattle feed price hike:ગુજરાતના પશુપાલકો માટે એક માઠા સમાચાર આવી ગયા છે.
- અમૂલ ડેરીએ હજુ થોડા સમય પહેલાં જ દૂધના ખરીદ ભાવમાં વધારો કરીને પશુપાલકોને જે ખુશી આપી હતી, તેના પર હવે પાણી ફરી વળ્યું છે.
- અમૂલે પશુદાણ (પશુ આહાર) ના ભાવમાં તોતિંગ વધારો ઝીંકી દીધો છે.
- 50 કિલોની પશુદાણની બોરી (ગુણી) પાછળ સીધો ₹150 નો વધારો કરવામાં આવ્યો છે.
- આ નવા ભાવ આજથી જ અમલમાં આવી ગયા હોવાથી નાના-મોટા તમામ પશુપાલકો પર મોટો આર્થિક બોજો આવી પડ્યો છે.
Amul cattle feed price hike:ગુજરાતના પશુપાલકો માટે એક માઠા સમાચાર આવી ગયા છે. અમૂલ ડેરીએ હજુ થોડા સમય પહેલાં જ દૂધના ખરીદ ભાવમાં વધારો કરીને પશુપાલકોને જે ખુશી આપી હતી, તેના પર હવે પાણી ફરી વળ્યું છે. અમૂલે પશુદાણ (પશુ આહાર) ના ભાવમાં તોતિંગ વધારો ઝીંકી દીધો છે. 50 કિલોની પશુદાણની બોરી (ગુણી) પાછળ સીધો ₹150 નો વધારો કરવામાં આવ્યો છે.
Was this story interesting?





