જામનગર: લાલપુરમાં બહુમતી છતાં AAP સત્તાથી દૂર, ભાજપના દિવ્યાબા બન્યા પ્રમુખ, જાણો શું થયો ખેલ?

By AbpMay 23, 2026
જામનગર: લાલપુરમાં બહુમતી છતાં AAP સત્તાથી દૂર, ભાજપના દિવ્યાબા બન્યા પ્રમુખ, જાણો શું થયો ખેલ?

Photo: Abp

AI Key Highlights
  • Lalpur Taluka Panchayat election:જામનગર જિલ્લાની લાલપુર તાલુકા પંચાયતની ચૂંટણીમાં મોટો રાજકીય ઉલટફેર જોવા મળ્યો છે.
  • 18 સભ્યોની પંચાયતમાં 10 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવનાર આમ આદમી પાર્ટી (AAP) સત્તાથી દૂર રહી ગઈ છે.
  • આપના 2 સભ્યો અચાનક ભાજપમાં જોડાઈ જતા પ્રમુખ પદ માટે 9-9 મતોથી ટાઈ પડી હતી.
  • ત્યારબાદ ચિઠ્ઠી ઉછાળીને પરિણામ નક્કી કરવામાં આવતા નસીબે ભાજપનો સાથ આપ્યો અને દિવ્યાબા જાડેજા પ્રમુખ બની ગયા.
  • જોકે, ઉપપ્રમુખ પદ પર આપના ભાવનાબેન વસરા ચૂંટાઈ આવ્યા છે.

Lalpur Taluka Panchayat election:જામનગર જિલ્લાની લાલપુર તાલુકા પંચાયતની ચૂંટણીમાં મોટો રાજકીય ઉલટફેર જોવા મળ્યો છે. 18 સભ્યોની પંચાયતમાં 10 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવનાર આમ આદમી પાર્ટી (AAP) સત્તાથી દૂર રહી ગઈ છે. આપના 2 સભ્યો અચાનક ભાજપમાં જોડાઈ જતા પ્રમુખ પદ માટે 9-9 મતોથી ટાઈ પડી હતી. ત્યારબાદ ચિઠ્ઠી ઉછાળીને પરિણામ નક્કી કરવામાં આવતા નસીબે ભાજપનો સાથ આપ્યો અને દિવ્યાબા જાડેજા પ્રમુખ બની ગયા.

More To Read