Weather : રાજ્યમાં આગામી 5 દિવસ ગરમીથી નહિ મળે રાહત, ભીષણ ગરમીનું એલર્ટ, તેલંગણામાં લૂથી 16નાં મૃત્યુ
By AbpMay 25, 2026

Photo: Abp
AI Key Highlights
- Weather Forecast:હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી ગરમીથી રાહતના કોઇ સંકેત આપ્યાં નથી.
- હાલ રાજ્યમાં પ્રચંડ ગરમી પડી રહી છે.
- મોટાભાગના જિલ્લામાં તાપમાન 42ને પાર પહોંચ્યું છે.
- ગુજરાતમાં આગામી સાત દિવસ દરમિયાન ગરમી વધુ રહેવાની શક્યતા છે.
- ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહેશે અને તાપમાનમાં ખાસ ઘટાડાના સંકેત નથી.
Weather Forecast:હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી ગરમીથી રાહતના કોઇ સંકેત આપ્યાં નથી. હાલ રાજ્યમાં પ્રચંડ ગરમી પડી રહી છે. મોટાભાગના જિલ્લામાં તાપમાન 42ને પાર પહોંચ્યું છે. ગુજરાતમાં આગામી સાત દિવસ દરમિયાન ગરમી વધુ રહેવાની શક્યતા છે.
Was this story interesting?





