Weather Update: કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના આ 7 જિલ્લામાં વરસાદનું એલર્ટ, તો આ જિલ્લામાં ભીષણ ગરમી રહેશે યથાવત
By AbpMay 23, 2026

Photo: Abp
AI Key Highlights
- Weather Update:ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે.
- રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 41 ડિગ્રીને પાર જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
- ખાસ કરીને અમદાવાદમાં એક જ દિવસમાં તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો નોંધાતા ગરમીનો પારો 43.3 ડિગ્રી સુધી પહોંચી ગયો છે.હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ સુધી અમદાવાદમાં તાપમાન 43 ડિગ્રીની આસપાસ જ રહેવાની શક્યતા છે.
- જેના કારણે લોકોને બપોરના સમયે બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી રહી છે.
- શુક્રવારે રાજ્યના સાત શહેરોમાં 41 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું.
Weather Update:ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 41 ડિગ્રીને પાર જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ખાસ કરીને અમદાવાદમાં એક જ દિવસમાં તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો નોંધાતા ગરમીનો પારો 43. 3 ડિગ્રી સુધી પહોંચી ગયો છે.
Was this story interesting?





