‘કિંગ’ના ૧૫ મિનિટના AI વીડિયોથી ખળભળાટ, લીક રોકવા મેકર્સનું મોટું પગલું!
By Gujju MediaMay 21, 2026

Photo: Gujju Media
AI Key Highlights
- ફેન્સ અને પ્રોડક્શન ટીમે સાથે મળીને લીધું એક્શન, ‘કિંગ’નો વાયરલ વીડિયો ડિલીટ
ફેન્સ અને પ્રોડક્શન ટીમે સાથે મળીને લીધું એક્શન, ‘કિંગ’નો વાયરલ વીડિયો ડિલીટ! બોલિવૂડના ‘કિંગ ખાન’ એટલે કે શાહરૂખ ખાન (Shah Rukh Khan) આ દિવસોમાં પોતાની આગામી મેગા-બજેટ ફિલ્મ ‘કિંગ’ (King) ને લઈને સતત ચર્ચામાં છે. ‘પઠાન’ અને ‘જવાન’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપ્યા બાદ ફેન્સ પોતાના ફેવરિટ સુપરસ્ટારને ફરી એકવાર મોટા પડદા પર એક્શન અવતારમાં જોવા માટે આતુર છે. આ ફિલ્મ આ વર્ષે ડિસેમ્બરમાં સિનેમાઘરોમાં દસ્તક દેવાની છે.
Was this story interesting?





